અભિનંદન!
Toppers
CHAUDHARI MANINI ANILKUMAR (1 st in S.S.C.) (2023-24)
95.17%
PARMAR NIDHI PRAVINBHAI (2 nd in S.S.C.) (2023-24)
93.17%
SHAIKH MO SUFIYAN YUSUF (1 st in H.S.C. Science) (2023-24)
83.38%
PATHIYAR KRUPA MUKESHBHAI (2 nd in H.S.C. in Science) (2023-24)
82.86%
RAJPUT EKTA ANUJSINH (1 st in H.S.C. in Commerce) (2023-24)
89.86%
TADVI MAYUR DILIPBHAI (2 nd H.S.C. in Commerce) (2023-24)
88.57%
વિદ્યુત બોર્ડ વિદ્યાલય પર આપનું સ્વાગત છે

અધ્યક્ષસ્થાનેથી...
વ્હાલા વિધ્યાર્થીમિત્રો, વાલીઓ તેમજ શિક્ષકગણ.
સપ્રેમ નમસ્કાર
સાચું શિક્ષણ વર્ગખંડોથી બહુ આગળ છે. સાચું શિક્ષણ ચારિત્ર્યનું નિર્માણ કરે છે, શિસ્ત કેળવે છે અને દરેકને જીવન જીવવા માટે હિમ્મત અને પરંપરાગત રીતે તૈયાર કરે છે. વિદ્યુત બોર્ડ વિદ્યાલયમાં અમોને ગૌરવ છે કે આ આદર્શોનો ગુણવત્તાસભર શિક્ષણ અને વાતાવરણમાં ઉછેર થાય છે.
વિદ્યુત બોર્ડ વિદ્યાલય સંતુલિત પર્યાવરણનું નિર્માણ કરવા કટિબદ્ધ છીએ કે જ્યાં વિદ્યાર્થીઓને ફક્ત શૈક્ષણિક રીતે સફળ થવા માર્ગદર્શન આપવામાં નથી આવતું પરંતુ તેઓ તાદાત્મ્ય સાધી સફળ થવાનું નેતૃત્વ કરે.
આપણા સહિયારા પ્રયાસો - શિક્ષકો, વાલીઓ અને સંચાલકો - દરેક વિદ્યાર્થીને જ્ઞાન, વ્યક્તિત્વની ખીલવણી અને સામાજિક જવાબદારીની રાહ પર ચાલવા માર્ગદર્શન આપતા રહીએ.
શ્રીમતિ પ્રીતિ શર્મા (IP & TAFS)
ડાયરેક્ટરશ્રી (વહીવટ),
જી.યુ.વી.એન.એલ. અને
અધ્યક્ષશ્રી, શાળા સમિતિ,
વિદ્યુત બોર્ડ વિદ્યાલય,વડોદરા
વિદ્યુત બોર્ડ વિદ્યાલય પર આપનું સ્વાગત છે

વિદ્યાર્થી/વાલી તથા શિક્ષક મિત્રો,
નમસ્કાર, વંદન, પ્રણામ....
વિદ્યુત બોર્ડ વિદ્યાલય, વડોદરામાં અમે માનીએ છીએ કે, શિક્ષણ એ પુસ્તકો અને વર્ગખંડો પૂરતું જ સીમિત નથી. શિક્ષણનો હેતુ યુવાનોને માર્ગદર્શન આપી જવાબદાર નાગરિક અને દયાળુ માનવજાત તૈયાર કરવાનો છે.
સ્કૂલ સમિતિ શક્તિશાળી માનવ જીવન માટે પ્રતિબદ્ધ છે, અમે અમારી શિક્ષણમાં ભૂમિકા એક રાહ તરીકે સશક્તિકરણ ભવિષ્યના નાગરિકો કે જેઓ વિશ્વને તેમના વિચારો અને અખંડિતતાથી પ્રકાશિત કરશે.
આવો, ચાલો આપણે એકબીજા સાથે હાથોમાં હાથ ભેગા મેળવી નવી પેઢીનું ઉછેર કરીએ કે જેઓ આત્મવિશ્વાસ અને ઉત્સુકતા સાથે અખંડિતતા અને હિમ્મતથી ભવિષ્યને આલિંગન આપવા તૈયાર છે.
પાર્થિવ કે ભટ્ટ
કંપની સેક્રેટરી,
જી.યુ.વી.એન.એલ. અને
અધ્યક્ષશ્રી, શાળા સમિતિ,
વિદ્યુત બોર્ડ વિદ્યાલય, વડોદરા.